Daily Current Affairs in Gujarati By Maru Banas Current affairs Gujarati pdf
Daily Current Affairs By Maru Banas
1). તાજેતરમાં ફેસબુકે ક્યા દેશમાં થર્ડ પાર્ટી ફેકટ ચેક સિસ્ટમ શરૂ કરી?
👉🏿 બાંગ્લાદેશ
2). તાજેતરમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિના નવા સચિવ તરીકે કોને નિયુકત કર્યા?
👉🏿 કપિલ દેવ ત્રિપાઠી
3). નાણાકીય વર્ષ 2019-20 માં ઈલેકટ્રોનિક વાહનોના વેચાણમાં કેટલા ટકાનો વધારો થયો છે?
👉🏿 20%
4). કેન્દ્રીય સ્વાથ્ય મંત્રી ડો.હર્ષવર્ધને ભારતીયો સાથે સંવાદ કરવા કયા પ્લેટફોર્મની શરૂઆત કરી?
👉🏿 કોવિડ ઈન્ડિયા સેવા
5). કયું અંતરિક્ષ સંગઠન Demo-2 મિશન લોન્ચ કરશે?
👉🏿 NASA અને space-X
6). વૈશ્વિક સ્તર પર કોઈપણ કોર્પોરેટ ફા્ઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સૌથી મોટા મફત ભોજન કાર્યક્રમ "મિશન અન સેવા' કોણે શરૂ કર્યું?
👉🏿 રિલાયન્સ ફાઉન્ડેશન
7). તાજેતરમાં ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા પુરુષોની રેન્કિંગ બહાર પાડવામાં આવી, તે મુજબ
ભારતમાં પ્રથમ ક્રમે કોણ રહ્યું?
👉🏿 અચંતા શરથ કમલ (વિશ્વમાં 31મો ક્રમ)
8). તાજેતરમાં કઈ બેંકે #SafetyGrid અભિયાન શરૂ કર્યું છે?
👉🏿 HDFC બેંક
Thanks for watching...
No comments