General knowledge in Gujarati
General knowledge in Gujarati
1》શ્રી-સ્થળ(સિદ્ધપુર)નામની પોરાણિક ગુજૅરનગરીનો ઉલ્લેખ ક્યા પુરાણમાં જોવા મળે છે?
📍સ્કંદપુરાણ✅
📍વાયુ પુરાણ
📍ગરૂડ પુરાણ
📍શિવ પુરાણ
2》માતૃહત્યાના પાપ નિવારણ માટે નીચેના પૈકી કોણ બિંદુ સરોવરમાં સ્નાન ક્યુઁ હતું ?
📍નારદ મુનિ
📍મહષિ અત્રિ
📍મહષિ પરશુરામ ✅
📍ઋષિ જમદગ્રેય
3》દેવોના સ્થપતિ તરીકે કોણ ઓળખાય છે?
📍વિશ્વકર્મા✅
📍કુબેર
📍બ્રહ્મા
📍વૈશંપાચન
4》આનતૅપુર /આનંદપુર/ચમત્કારપુર એટલે કે વડનગરમાં નાગર બ્રાહ્મણોના કુળદેવતાનું ક્યું મંદિર આવેલું છે?
📍શ્રી વિષ્ણુજીનું મંદિર
📍ભગવાન હાટકેશ્વરનું મંદિર ✅
📍શિવનાગરનું મંદિર
📍ભગવાન લકુલિશનું મંદિર
5》સમેરા તળાવ નીચેના પૈકી ક્યા શહેરમાં આવેલું છે ?
📍પાટણ
📍સિદ્ધપુર
📍વડનગર ✅
📍મહેસાણા
6》લોકનૃત્ય"મટુકડી "લોકગીત"ગજીયો મુંજો "ગુજરાતનાં ક્યા પ્રદેશની સંસ્કૃતિને ઉજાગ્રત કરે છે?
📍ભાલ પંથક
📍ગોહિલવાળ
📍કચ્છ ✅
📍હાલાર પંથક
7》કચ્છ જિલ્લાનું કયું ગામ હેરીટેજ વિલેજનો દરરજો પામ્યું છે?
📍તેરા ✅
📍બળદિયા
📍ભુજોડી
📍અબડાસા
8》સેલોર વાવ ક્યાં આવેલી છે?
📍ભૂજ
📍ધોળાવીરા
📍તેરા✅
📍ભુજોડી
9》કચ્છ જીલ્લામાં કઇ જગ્યાએ પશુમેળો ભરાય છે?
📍બળદિયા
📍ખદીર
📍હૂડકો ✅
📍નારાયણ સરોવર
10》કચ્છની સ્ત્રીઓ કાનમાં શું પહેરે છે?
📍ઝોલા
📍તોડીયાં ✅
📍કૂંડળ
📍ગોખરુ
No comments