Jammu and Kashmir Kalam (Article) 370 and 35A General knowledge PDF Gujarati
Jammu and Kashmir Kalam (Article) 370 in and 35 meA PDF Gujarati. 370 article PDF in Gujarati |
📝જમ્મુ કાશ્મીર માંથી કલમ 370 રદ કરવાનો ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્તાવ રજૂ કર્યો.
📝અનુચ્છેદ 370(1) સિવાય તમામ અનુચ્છેદ રદ કરવાનું બિલ આવી ગયું.
📝અનુચ્છેદ 35 માં રદ કરવામાં આવશે.
📝જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પ્રદેશ બંનેને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માં આવ્યા.
📝જમ્મુ કાશ્મીર રાજ્ય દિલ્હી કે.શા ની જેમ વિધાન સભા હસે પણ કેટલાક અધિકાર રાજ્ય સરકાર ને નહિ મળે જેમાં મુખ્ય પોલીસ વિભાગ તથા કારોબારી ની અમુક શાખા પર કેન્દ્ર સરકાર નુ નિયંત્રણ રહેશે.
📝જમ્મુ કાશ્મીર કે.શા પ્રદેશ બનવાથી થનારા કેટલાક સુધારા
📝જમ્મુ કાશ્મીર ને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા આવતા બહાર નાં લોકો ત્યાં કાયમી વસવાટ કરી શકશે, જમીન ખરીદી શકશે.
📝જમ્મુ કાશ્મીર રાજ્ય નો અલગ રાષ્ટ્રધ્વજ દૂર કરવામાં આવશે.
📝જમ્મુ કાશ્મીર વિધાનસભા નો કાર્યકાળ ૬ વર્ષ ના બદલે ૫ વર્ષ નો થશે.
📝આખા ભારત માં લાગતો ફોજદારી કાયદો હવે જમ્મુ કાશ્મીર માં પણ લાગુ પડશે.
📝આ ઉપરાંત અનુચ્છેદ ૩૫૬ હવે લાગુ કરી શકાશે.
📝જમ્મુ કાશ્મીર સૌથી પેહેલા રાજ્યપાલ શાસન લાગુ કરવા માં આવતું હતું પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માં આવતું હતું. પણ હવે સીધું જ રાષ્ટ્રપતિ શાશન લાગુ કરી શકાse.
Jammu and Kashmir Kalam 370 mahiti.
〰〰〰〰〰〰〰〰〰〰〰
Thanks for Reading.
No comments