Breaking News

ગુજરાતનાં 23 અભયારણ્ય | Gujarat na 23 Abhyaranyo

ગુજરાતનાં 23 અભયારણ્ય | Gujarat na 23 Abhyaranyo | Gujarat ma avela Abhyaranyo 


🔘ગુજરાતનાં 23 અભયારણ્ય🔘
➖➖➖➖➖➖➖➖➖➖➖
*◆કચ્છ જિલ્લો:-
1.નારાયણ સરોવર પક્ષી (ચિંકારા) અભયારણ્ય, તાલુકો-લખપત
2.કચ્છ ઘોરાડ અભયારણ્ય, તાલુકો-અબડાસા
3.સુરખાબનગર પક્ષી અભયારણ્ય, તાલુકો-રાપર (ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય)

*◆બનાસકાંઠા જિલ્લો:-
4.જેસોર રીંછ અભયારણ્ય. તાલુકો-ધાનેરા
5.બાલારામ રીંછ અભયારણ્ય. તાલુકો-પાલનપુર

*◆મહેસાણા:-
6.થોળ પક્ષી અભયારણ્ય. તાલુકો-કડી

*◆પંચમહાલ:-
7.જાંબુઘોડા રીંછ અભયારણ્ય. તાલુકો-જાંબુઘોડા

*◆દાહોદ:-
8.રતનમહાલ રીંછ અભયારણ્ય. તાલુકો-લીમખેડા

*◆નર્મદા:-
9.ડૂમખલ/સૂરપાણેશ્વર રીંછ અભયારણ્ય. તાલુકો- દેડિયાપાડા

*◆ડાંગ:-
10.પૂર્ણા / બરડીપાડા અભયારણ્ય

*◆અમદાવાદ - સુરેન્દ્રનગર:-
11.નળ સરોવર પક્ષી અભયારણ્ય. તાલુકો-લખતર , જિલ્લો- સુરેન્દ્રનગર અને તાલુકો- સાણંદ, જિલ્લો-અમદાવાદ.

*◆સુરેન્દ્રનગર
12.ઘૂડખર અભયારણ્ય તાલુકો-ધ્રાંગધ્રા

*◆અમરેલી
13.પનિયા અભયારણ્ય તાલુકો-ધારી
14.મિતિયાલા અભયારણ્ય

*◆ગીર-સોમનાથ
15.ગીર અભયારણ્ય. તાલુકો-ઉના

*◆જૂનાગઢ
16.ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય. તાલુકો-જૂનાગઢ

*◆પોરબંદર
17.પોરબંદર પક્ષી અભયારણ્ય. તાલુકો - પોરબંદર (ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય 0.09 ચો.કિમી.)
18.બરડા અભયારણ્ય. તાલુકો-રાણાવાવ

*◆રાજકોટ
19.હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય. તાલુકો-જસદણ

*◆દેવભૂમિ દ્વારકા
20.દરિયાઈ અભયારણ્ય (પિરોટન) તાલુકો-ઓખામંડળ
21.મહાગંગા પક્ષી અભયારણ્ય. તાલુકો-કલ્યાણપુર

*◆જામનગર
22.ખીજડિયા પક્ષી અભયારણ્ય તાલુકો-જોડિયા

*◆મોરબી
23.રામપરા પક્ષી અભયારણ્ય. તાલુકો-વાંકાનેર

●ગેમ રિઝર્વ/કન્ઝર્વેશન રિઝર્વ:-
➖છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ, જિલ્લો-કચ્છ

Thanks for visiting my site 

No comments