Breaking News

Gujarati : Latest Current Affairs and News - Current Affairs 2019

February 2019 Most imp current affairs |February 2019 current affairs in Gujarati PDF | Current affairs Quiz 2019 | Most imp current affair 2019 in Gujarati 

Current affairs 2019 in Gujarati

તા. ૧ ફેબ્રુઆરી ના કરન્ટ અફેર્સના આધારે કેટલાક અગત્યના પ્રશ્નો .
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


1) 1 ફેબ્રુઆરી 2003 ના રોજ ક્યાં પ્રથમ ભારતીય મહિલા અંતરિક્ષયાત્રી નો નિર્વાણ દિન છે?
જવાબ.. કલ્પના ચાવલા

2)પ્રથમ ભારતીય અંતરિક્ષયાત્રી કોણ છે?
જવાબ.. રાકેશ શર્મા

3) 1 ફેબ્રુઆરી 1916 ક્યાં ગુજરાતી સાહિત્યકાર નો જન્મદિવસ છે?
જવાબ.. વેણીભાઈ પુરોહિત

4) "અખો ભગત અને સંત ખુરશીદાસ" ઉપનામ કોનું છે?
જવાબ.. વેણીભાઈ પુરોહિત

5) વેણીભાઈ પુરોહિત ને ઉમાશંકર જોશી એ કયું નામ આપ્યું હતું?
જવાબ.. બંદો બદામી

6) "તારી આંખ નો અફીણી..." પ્રસિદ્ધ ગીત ના રચયિતા કોણ છે?
જવાબ.. વેણીભાઈ પુરોહિત

7) "વોટ એન્ડ એકાઉન્ટ" બજેટ એટલે શું?
જવાબ.. વચગાળા નું બજેટ

8) હાલમાં જ "આંતરરાષ્ટ્રીય શિક્ષા દિન" ક્યારે ઉજવવામાં આવ્યો?
જવાબ.. 24 જાન્યુઆરી

9) ગુજરાત ની કઈ મહા નગર પાલિકા વર્લ્ડ બેંક સાથે MOU કરનાર "વિશ્વની પ્રથમ મહાનગર પાલિકા" બની છે?
જવાબ.. અમદાવાદ

10) 1 ફેબ્રુઆરી એ ક્યાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રેના વ્યક્તિ વિશેષ નો નિર્વાણ દિન છે?
જવાબ.. મોતીભાઈ અમીન

11) ગુજરાત માં પુસ્તકાલય પ્રવૃતિ નાં પ્રણેતા કોણ છે?
જવાબ.. મોતીભાઈ અમીન

12) "ગ્રન્થપાલ- ઉદ્યમ પિતામહ" નું બિરુદ કોને મળેલું છે?
જવાબ.. મોતીભાઈ અમીન

13) હાલમાં વિશ્વના સૌથી મોટા સાયકલોથોન નું સમાપન ક્યાં સ્થળે કરવામાં આવ્યું?
જવાબ.. ન્યુ દિલ્હી

14) 2019 ના એ સાયકલોથોન નું નામ શું રાખવામાં આવ્યું હતું?
જવાબ.. સ્વસ્થ ભારતયાત્રા

15) 14 મો હોકી વર્લ્ડ કપ વિજેતા ક્યો દેશ બન્યો છે?
જવાબ.. બેલ્જિયમ

Current affairs 2019 in Gujarati | February 2019 current affairs pdf download 


👉 તમામ અપડેટ માટે ની ટેલિગ્રામ ચેનલ
https://t.me/marubanas

તા. 2 ફેબ્રુઆરી ના કરન્ટ અફેર્સના

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

1) 2 ફેબ્રુઆરી ના દિવસ ને ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. વિશ્વ આદ્રભૂમિ દિન

2) વિશ્વ રક્તપિત નિવારણ દિન ક્યારે મનાવવામાં આવે છે?
જવાબ.. 30 જાન્યુઆરી

3) ભારતીય બંધારણ માં બજેટ નો ઉલ્લેખ કેટલામી અનુસૂચિમાં થયેલો છે?
જવાબ.. 112

4) ભારતમાં પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું?
જવાબ.. 1860 માં જેમ્સ વિલ્સને

5) સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું?
જવાબ.. આર,કે શનમુકમ શેટ્ટીએ

6) સામાન્ય બજેટ માંથી રેલવે બજેટ ક્યારે અલગ થયું હતું?
જવાબ.. 1924 માં

7) ક્યાં વર્ષમાં રેલવે બજેટ ને સામાન્ય બજેટ સાથે જોડવામાં આવ્યું હતું?
જવાબ.. 2016 માં

8) સૌથી વધુ કોણે બજેટ રજૂ કર્યું હતું?
જવાબ.. શ્રી મોરારજી દેસાઈ એ.. 10 વખત

9) હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નાં નવા કુલપતિ કોણ બન્યાં છે?
જવાબ.. પ્રો.. નીતિન પેથાણી.. 17 માં

10) 2018 નો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો?
જવાબ.. ઉર્મિ દેસાઈ

11) ટેનિસ નો વર્લ્ડ કપ તરીકે ક્યો કપ ઓળખાય છે?
જવાબ.. ડેવિસ કપ

12) હાલમાં ઉતરાર્ધ મહોત્સવ ક્યાં યોજાશે?
જવાબ.. સૂર્યમંદિર મોઢેરા ખાતે

13) હાલમાં 200 વન ડે રમનારી વિશ્વ ની પ્રથમ મહિલા કોણ બન્યું છે?
જવાબ.. મિતાલી રાજ

14) ગ્લોબલ કરપ્શન ઈન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમે છે?
જવાબ.. 78માં ક્રમે

Current affairs 2019 in Gujarati


👉 તમામ અપડેટ માટે ની ટેલિગ્રામ ચેનલ
https://t.me/marubanas


તા. 3 ફેબ્રુઆરી ના કરન્ટ અફેર્સના

1) 03 ફેબ્રુઆરી 1938 ના રોજ ક્યાં ગુજરાતી સાહિત્યકાર નો જન્મદિવસ છે?
જવાબ.. ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ

2) "નંદ સામવેદી,આર્યપુત્ર,દક્ષ પ્રજાપતિ" આ તમામ ઉપનામ ક્યાં ગુજરાતી સાહિત્યકારનાં છે?
જવાબ.. ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ

3) ચંદ્રકાંત શેઠને કઈ કૃતિ માટે ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?
જવાબ.. ધૂળમાંની પગલીઓ.. 1986 માં

4) "પડઘાની પેલે પાર" કવિતા કોની છે?
જવાબ.. ચંદ્રકાંત શેઠ

5) 3 ફેબ્રુઆરી 1914 નાં રોજ કોનો જન્મદિવસ પણ છે?
જવાબ.. લીલાબેન પટેલ

6) "મહિલાઓ નાં રાહબર" તરીકે કોણ ઓળખાય છે?
જવાબ.. લીલાબેન પટેલ

7) હાલમાં CBI નાં નવા વડા કોણ બન્યાં છે?
જવાબ.. ઋષિકુમાર શુક્લા

8) ICC મહિલા વન ડે રેન્કિંગમાં નંબર વન કોણ બન્યું છે?
જવાબ.. સ્મૃતિ મંધાના

9) ઈઝરાયેલ નાં વડાપ્રધાન કોણ છે?
જવાબ.. બેન્જેમિન નેત્યાહુ

10) "નવ નિર્માણ" શબ્દ કોણે આપ્યો હતો?
જવાબ.. પુરૂષોત્તમદાસ માવળંકરે

11) આતંકી સંગઠન SIMI નું પૂરૂ નામ શું છે?
જવાબ.. સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા

12) "સ્વચ્છ ભારત યાત્રા" પુરસ્કાર ક્યાં રાજ્ય ને  એનાયત કરવામાં આવ્યો?
જવાબ.. તમિલનાડુ

13) હાલમાં કયાં દેશે શેરડી નાં રસ ને રાષ્ટ્રીય પીણું જાહેર કર્યું?
જવાબ.. પાકિસ્તાન

14) MEGA નું પૂરૂ નામ શું છે?
જવાબ.. Metro link Express for Gandhinagar and Ahmadabad

Current affairs 2019 in Gujarati pdf file download | Current affairs quiz 2019


👉 તમામ અપડેટ માટે ની ટેલિગ્રામ ચેનલ
https://t.me/marubanas


તા. 4 ફેબ્રુઆરી ના કરન્ટ અફેર્સના
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

1) વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ.. 4 ફેબ્રુઆરી

2) 2019 નાં વિશ્વ કેન્સર દિવસની થીમ શું રાખવામાં આવી છે?
જવાબ.. I Am and I will

3) રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની શરૂઆત ક્યારે કરવામાં આવશે?
જવાબ.. 4 ફેબ્રુઆરી નાં રોજ

4)વિશ્વ કેન્સર દિવસની પ્રથમ વખત ઉજવણી ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી?
જવાબ.. 1933 માં સ્વિટ્ઝરલેન્ડ ના જીનીવા મુકામે

5) વિશ્વ કેન્સર દિવસ ઉજવવાની શરૂઆત ક્યાં વર્ષ થી કરવામાં આવી હતી?
જવાબ.. 2005

6) 4 ફેબ્રુઆરી 1938 નાં રોજ ક્યાં કથક કલાકાર નો જન્મદિવસ છે?
જવાબ.. બિરજુ મહારાજ

7)બિરજુ મહારાજ નું પૂરૂ નામ શું છે?
જવાબ.. બ્રિજ મોહનનાથ મિશ્રા

8) બિરજુ મહારાજ ને ક્યાં વર્ષ માં પદ્મ વિભૂષણ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતાં?
જવાબ.. 1986 માં... તથા લતા મંગેશકર પુરસ્કાર 2002 માં

9) 4 ફેબ્રુઆરી 1922 નાં રોજ ક્યાં શાસ્ત્રીય સંગીત ગાયક નો પણ જન્મદિવસ છે?
જવાબ.. ભીમસેન જોષી

10) પંડિત ભીમસેન જોષી ને ક્યાં વર્ષ માં ભારત રત્ન પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં?
જવાબ.. 2008

11) સંયુક્ત રાષ્ટ્રસંઘે 2019 નાં વર્ષને ક્યાં વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું  છે?
જવાબ.. આવર્ત સારણી વર્ષ

12) CBI નું પૂરૂ નામ શું છે?
જવાબ.. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન

13) CBI ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
જવાબ.. 01/04/1963

14) "ડોલ્ફિન" ને ક્યાં રાજ્ય નું જળચર પ્રાણી તરીકે જાહેર કરાયું?
જવાબ.. પંજાબ

15) હાલમાં ભારત સરકારે DIIP નું નામ બદલીને કયું નવું નામ રાખ્યું છે?
જવાબ.. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ ઈન્ટરનેલ ટ્રેડ

16) "નીતિ" આયોગ નું પૂરું નામ શું છે?
જવાબ.. National institution for transforming india

👉 તમામ અપડેટ માટે ની ટેલિગ્રામ ચેનલ
https://t.me/marubanas


તા. 5 ફેબ્રુઆરી ના કરન્ટ અફેર્સના 🌷🌷🌷🌷

Current affairs 2019 pdf download in Gujarati


1) 5 ફેબ્રુઆરી ના દિવસે ક્યાં વ્યક્તિ વિશેષ નો જન્મદિવસ છે?
જવાબ.. આર્થર કિથ નો

2) આધુનિક રાષ્ટ્રવાદ નાં જનક કોણ છે?
જવાબ.. આર્થર કિથ

3) 02 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ ડે ની થીમ શું રાખવામાં આવી છે?
જવાબ.. વેટલેન્ડસ એન્ડ ક્લાઈમેટ ચેન્જ

4)દુનિયા ની સૌથી મોટી ગીતા ક્યાં સ્થળે બનાવાઈ છે?
જવાબ.. ઈસ્કોન મંદિર દિલ્હી.. 800 kg વજન

5) રાજ્ય કક્ષાના રેલવે દુરસંચાર પ્રધાન કોણ છે?
જવાબ.. મનોજ સિંહા

6) તાજેતરમાં 8 માં રાષ્ટ્રીય પુસ્તક મેળા અમદાવાદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન આધારિત કયાં પુસ્તક નું વિમોચન થયું?
જવાબ.. "નરેન્દ્ર મોદી એક સકારાત્મક સોચ"

7) "નરેન્દ્ર મોદી એક સકારાત્મક સોચ" પુસ્તક નાં લેખક કોણ છે?
જવાબ.. અપૂર્વ શાહ

8)સોલાર ચરખા મિશન કોણે લોન્ચ કર્યું?
જવાબ.. રામનાથ કોવિંદે

9) ભારતીય બજેટ પદ્ધતિ નાં પિતા તરીકે કોણ ઓળખાય છે?
જવાબ.. જેમ્સ વિલ્સન

10) ભારતીય સંસદમાં બજેટ રજૂ કરનાર એકમાત્ર મહિલા નાણામંત્રી કોણ હતાં?
જવાબ.. ઈન્દિરાગાંધી

11) હાલમાં દાંડી ખાતે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક નું ઉદ્ઘાટન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું તેમાં ગાંધીજી ની પ્રતિમા કેટલા ફુટ સ્થાપિત કરવામાં આવી છે?
જવાબ.. 18 ફુટ

12) કંકુ ફિલ્મ નાં દરેક ગીતો કોણે લખ્યાં છે?
જવાબ.. વેણીભાઈ પુરોહિત


Most imp current affairs Gujarati Pdf 


👉 તમામ અપડેટ માટે ની ટેલિગ્રામ ચેનલ
https://t.me/marubanas

તા. 6 ફેબ્રુઆરી ના કરન્ટ અફેર્સના
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

1) હે મેરે વતન કે લોગો .... આ ગીત નાં રચયિતા કોણ છે?
જવાબ.. કવિ,ગીતકાર શ્રી પ્રદીપ

2) 6 ફેબ્રુઆરી 1915 માં ક્યાં ગીતકાર નો જન્મદિવસ છે?
જવાબ.. કવિ,ગીતકાર શ્રી પ્રદીપ

3) કવિ પ્રદીપ નું પૂરૂ નામ શું છે?
જવાબ.. રામચંદ્ર નારાયણજી દ્વિવેદી

4) "આઆે બચ્ચો તુમ્હે દિખાયે...." તથા "દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ.... " પ્રખ્યાત ગીત નાં લેખક કોણ છે?
જવાબ.. કવિ શ્રી પ્રદીપ

5) 6 ફેબ્રુઆરી 1890 માં "સરહદ નાં ગાંધી" તરીકે ઓળખાતા એવા ક્યાં ક્રાંતિકારી નો જન્મદિવસ છે?
જવાબ.. ખાન અબ્દુલ ગફારખાન

6) "સરહદ નાં ગાંધી તથા બાદશાહ ખાન" એવા ઉપનામ કોણ ધરાવે છે?
જવાબ.. ખાન અબ્દુલ ગફાર ખાન

7) "ખાન અબ્દુલ ગફાર ખાન" ને ભારત રત્ન પુરસ્કારથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતાં?
જવાબ.. 1987 માં

8) માર્ગ સલામતી સપ્તાહ-2019 નો વિષય શું રાખવામાં આવ્યો છે?
જવાબ.. માર્ગ સલામતી- જીવન રક્ષા

9) ગુજરાતની પ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી?
જવાબ.. નરસિંહ મહેતા

10)દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
જવાબ.. 1969 થી


👉 તમામ અપડેટ માટે ની ટેલિગ્રામ ચેનલ
https://t.me/marubanas


તા.૭ ફેબ્રુઆરી


1) "અભ્યાસ રાહત" ક્યાં રાજ્ય માં શરૂ કરવામાં આવેલ છે?
જવાબ.. રાજસ્થાન

2) 24 કલાક બજારો ખુલ્લા રાખનાર રાજ્ય માં પ્રથમ રાજ્ય ક્યું છે?
જવાબ.. મહારાષ્ટ્ર

3) હાલમાં "ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ" નું ક્યાં સ્થળે સમાપન કરવામાં આવ્યું?
જવાબ.. પૂણે

4) હાલમાં "કાલાઘોડા આર્ટસ ફેસ્ટિવલ" ક્યાં સ્થળે યોજાયો?
જવાબ.. મુંબઈ

5) "ગોવર્ધનરામ સ્મૃતિમંદિર" ક્યાં જિલ્લા માં આવેલું છે?
જવાબ.. નડિયાદ

6) ગુજરાત ની સાક્ષરભૂમિ તરીકે ક્યો જિલ્લો જાણીતો છે?
જવાબ.. નડિયાદ

7) તાજેતરમાં "સુર્યોદય બેન્કે" કઈ બેન્ક સાથે ભાગીદારી કરી છે?
જવાબ.. ફિનો પેમેન્ટ બેન્ક સાથે

8) "વિશ્વ વિરાસત કેન્દ્ર" ક્યાં સ્થળે પ્રસ્થાપિત થશે?
જવાબ.. માયાપુર (પશ્વિમ બંગાળ)

9) હાલમાં "નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં" નવા સચિવ કોણ બન્યાં છે?
જવાબ.. પ્રદીપ ખરોલા

10) રિપબ્લિક ડે પરેડ માં તમામ પુરૂષ આર્મીના ટુકડીની આગેવાની કરનાર પ્રથમ મહિલા કોણ બન્યું છે?
જવાબ.. ભાવના કસ્તુરી

11) "નીલાવેમ્બુ ફુદીનીર" એ શું છે?
જવાબ.. ડેન્ગ્યુ ના રોગ ને ફેલાતો અટકાવવા માટે ની એક ઔષધિ

12) ઈસરો ના વર્તમાન અધ્યક્ષ કોણ છે?
જવાબ.. કે.સિવન


👉 તમામ અપડેટ માટે ની ટેલિગ્રામ ચેનલ
https://t.me/marubanas


તા.8 ફેબ્રુઆરી ના કરન્ટ અફેર્સના
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

1) 8 ફેબ્રુઆરી 1941 ભારત નાં ક્યાં મશહૂર ગઝલ ગાયક ની જન્મજયંતી છે?
જવાબ.. જગજિતસિંહ

2) ગઝલ ગાયક જગજિતસિંહ નું પૂરુ નામ શું છે?
જવાબ.. જગમોહન સિંઘ ધીમન

3) ગઝલ ગાયક જગજિતસિંહ ને ક્યાં વર્ષ માં પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?
જવાબ.. 2003 માં

4) 8 ફેબ્રુઆરી 1897 ભારત નાં ક્યાં પૂર્વ રાષ્ટ્રપતિ નો પણ જન્મદિવસ છે?
જવાબ.. ડો. ઝાકિર હુસૈન

5) ભારત નાં પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતાં?
જવાબ.. ડો.ઝાકિર હુસૈન

6) ડો.ઝાકિર હુસૈન ભારત નાં કેટલાં માં રાષ્ટ્રપતિ હતાં?
જવાબ.. ત્રીજા

7) પોતાનાં ચાલુ કાર્યકાળ દરમિયાન ઓફિસ માં જ મૃત્યુ પામનાર પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતાં?
જવાબ.. ડો. ઝાકિર હુસૈન

8) "રાષ્ટ્રીય મુસ્લિમ વિશ્વ વિદ્યાલય" ની સ્થાપના કોણે કરી હતી?
જવાબ.. ડો. ઝાકિર હુસૈને

9) રણજી ટ્રોફી સિઝન - 2018-19 માં કઈ ટીમ વિજેતા બની છે?
જવાબ.. વિદર્ભ ની ટીમ

10) રણજી ટ્રોફી સિઝન - 2018-19 ની ફાઈનલ મેચ ક્યાં સ્થળે યોજાઈ હતી?
જવાબ.. નાગપુર

11) 8 ફેબ્રુઆરી ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ

12) "રગ રગ મે ગંગા" કાર્યક્રમ ની શરૂઆત કોણે કરી?
જવાબ.. નીતિન ગડકરીએ

13) "સીતા ની ચૌરી" ક્યાં સ્થળે આવેલી છે?
જવાબ.. મોઢેરા

14) વાઘની વસ્તી ગણતરી કેટલા વર્ષે કરવામાં આવે છે?
જવાબ.. 4 વર્ષે


👉 તમામ અપડેટ માટે ની ટેલિગ્રામ ચેનલ
https://t.me/marubanas


તા.9 ફેબ્રુઆરી ના કરન્ટ અફેર્સના

1) મચ્છુ હોનારત ની ઘટના 1979 માં ક્યાં મુખ્યમંત્રી ના કાર્યકાળ દરમિયાન બની હતી?
જવાબ.. બાબુભાઈ પટેલ

2) કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી કોણ છે?
જવાબ.. ધર્મેન્દ્ર પ્રધાન

3) ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી ક્યાં જિલ્લા માં આવેલી છે?
જવાબ.. નડિયાદમાં

4) 9 ફેબ્રુઆરી ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. વનફાયર સુરક્ષાદિન

5) ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
જવાબ.. ગાંધીનગર

6) આંતરરાષ્ટ્રીય બુદ્ધિ સૂચક આંક - 2019 માં ભારત કેટલામાં સ્થાને છે?
જવાબ.. 36 મા ક્રમે ... (પ્રથમ અમેરિકા)

7) સંગીત નાટક અકાદમી એવોર્ડ - 2017 કેટલા લોકોને આપવામાં આવ્યાં?
જવાબ.. 42 લોકોને

8) PM-JAY યોજના નું પૂરૂ નામ શું છે?
જવાબ.. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

9) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નાં CEO કોણ છે?
જવાબ.. ઈન્દુ ભૂષણ

10) PM-JAY યોજના ની હેલ્પલાઈન નંબર શું છે?
જવાબ.. 14555

11) LPG નું પૂરૂ નામ શું છે?
જવાબ.. Liquefied petroleum gas

12) PNG નું પૂરૂ નામ શું છે?
જવાબ.. Piped Natural gas

👉 તમામ અપડેટ માટે ની ટેલિગ્રામ ચેનલ
https://t.me/marubanas

Most imp pdf file Download in gujarati 2019

તા. 10 ફેબ્રુઆરી ના કરન્ટ અફેર્સના
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

1) 10 ફેબ્રુઆરી ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. વિશ્વ વિવાહ દિવસ

2) હાલમાં ભારત રંગ ઉત્સવ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?
જવાબ.. રાજકોટમાં

3) કૃષિ કુંભ ક્યાં રાજ્ય માં યોજાશે?
જવાબ.. બિહાર નાં મોતીહારી જિલ્લા માં

4) શ્રી લાલજી ટંડન ક્યાં રાજ્ય નાં રાજ્યપાલ છે?
જવાબ.. બિહારના

5) "અરૂણ પ્રભા" એ શું છે?
જવાબ.. દૂરદર્શન ની નવી ચેનલ

6) "જેરેમી લાલરિનુંગા" કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે?
જવાબ.. વેઈટ લિફ્ટિગ

7) મહિલા ક્રિકેટ માં 100 મી T-20 મેચ રમનારો દુનિયાનો છઠ્ઠો દેશ ક્યો બનશે?
જવાબ.. ભારત

8) 31/10/2018 એ શ્રી સરદાર પટેલની કેટલામી જન્મજયંતી હતી?
જવાબ.. 143 મી..

9) 02/10/2018 એ મહાત્મા ગાંધીજી ની કેટલામી જન્મજયંતી હતી?
જવાબ.. 149 મી..

10) "સાત પગલાં આકાશમાં" કુંદનિકા કાપડિયા તો "પાંચ પગલાં પાતાળમાં" કોની કૃતિ છે?
જવાબ.. જીતેન્દ્ર પટેલ

11) "સ્વર્ગ અને પૃથ્વી" ઝીણાભાઈ દેસાઈ તો "પૃથ્વી અને સ્વર્ગ" કોની કૃતિ છે?
જવાબ.. ગૌરીશંકર જોષી

12) FTII નું પૂરૂ નામ શું છે?
જવાબ.. Film and television Institute of india

2019 current affair gujarati


👉 તમામ અપડેટ માટે ની ટેલિગ્રામ ચેનલ
https://t.me/marubanas


તા. 11 ફેબ્રુઆરી ના કરન્ટ અફેર્સના
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

1) વિશ્વ કઠોળ દિન ક્યારે મનાવવામાં આવે છે?
જવાબ.. 10 ફેબ્રુઆરી

2) ક્યાં વર્ષ ને આંતરરાષ્ટ્રીય સ્તરે કઠોળ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું?
જવાબ.. 2016

3) રાજકોટમાં કેટલામો રંગ ઉત્સવ-2019 ઉજવવામાં આવ્યો?
જવાબ.. 20 મો

4) 11 ફેબ્રુઆરી એ ક્યાં મહાન વૈજ્ઞાનિક નો જન્મદિવસ છે?
જવાબ.. થોમસ આલ્વા એડિસન

5) વિશ્વ ને "વિદ્યુત બલ્બ ની તથા ફોટોગ્રાફ"ની મહાન ભેટ આપનારા કોણ છે?
જવાબ.. થોમસ આલ્વા એડિસન

6) વિશ્વની પ્રથમ ઔદ્યોગિક પ્રયોગશાળા નાં સ્થાપક કોણ છે?
જવાબ.. થોમસ આલ્વા એડિસન

7) 11 ફેબ્રુઆરી 1977 મા "ભારતના 5 માં" એવા ક્યાં પૂર્વ રાષ્ટ્રપતિ નો નિર્વાણ દિન છે ?
જવાબ.. શ્રી ફખરુદીન અલી અહમદ

8) ભારત નાં બીજા મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતાં?
જવાબ.. શ્રી ફખરુદીન અલી અહમદ

9) 11 ફેબ્રુઆરી 1968 માં ક્યાં રાજનીતિજ્ઞ નો પણ નિર્વાણ દિન છે?
જવાબ.. પંડિત દિનદયાળ ઉપાધ્યાય

10) "પંડિત દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી" ક્યાં સ્થળે આવેલી છે?
જવાબ.. ગાંધીનગર

11) "પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ" ક્યાં સ્થળે આવેલી છે?
જવાબ.. રાજકોટ

12) હાલમાં કેન્દ્ર સરકારે "મુગલસરાય જંક્શન" (ઉતરપ્રદેશ) નું નામ બદલીને કયું નવું નામ રાખ્યું છે?
જવાબ.. દીનદયાલ ઉપાધ્યાય સ્ટેશન

Most imp current affairs 2019 in Gujarati



👉 તમામ અપડેટ માટે ની ટેલિગ્રામ ચેનલ
https://t.me/marubanas


Thanks for visiting my Blog .... 

No comments